અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 1156 જગ્યાઓ માટે ભરતી

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 1156 જગ્યાઓ માટે ભરતી

Ahmedabad Civil Hospital Bharti 2023: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ 1156 જગ્યાઓ પર વર્ષની સૌથી મોટી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો

ગુજરાત મત્સ્ય ઉદ્યોગમાં ભરતી 2023

બેંકનું નામસિવિલ હોસ્પિટલ અમદાવાદ
પોસ્ટનું નામવિવિધ
ખાલી જગ્યાની સંખ્યામહેકમ મુજબ
જોબ સ્થાનઅમદાવાદ-ગુજરાત
ફોર્મ ભરવાની તારીખ15 એપ્રિલ 2023
અરજીની છેલ્લી તારીખ16 મે 2023
સત્તાવાર વેબસાઇટikdrc-its.org

પોસ્ટનું નામ:

પોસ્ટનું નામકુલ ખાલી જગ્યા
એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ1
એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર2
ઓફિસ સુપેરિટેન્ડેન્ટ5
સિનિયર ક્લાર્ક9
જુનિયર ક્લાર્ક69
પર્સનલ સેક્રેટરી1
હેડ ક્લાર્ક3
ચીફ એકાઉન્ટ ઓફિસર1
એકાઉન્ટન્ટ11
સ્ટોર ઓફિસર1
સ્ટોર કીપર5
નર્સિંગ સુપેરિટેન્ડેન્ટ3
ડેપ્યુટી નર્સિંગ સુપેરિટેન્ડેન્ટ4
આસિસ્ટન્ટ નર્સિંગ સુપેરિટેન્ડેન્ટ28
સિનિયર ફાર્માસીસ્ટ3
જુનિયર ફાર્માસીસ્ટ22
સ્ટાફ નર્સ650
લેબોરેટરી ટેક્નિશિયન31
લેબોરેટોરી આસિસ્ટન્ટ93
કિડની ટેક્નિશિયન50
આસિસ્ટન્ટ H.D ટેક્નિશિયન60
એક્સ-રે ટેક્નિશિયન5
આસિસ્ટન્ટ એક્સ-રે ટેક્નિશિયન25
આસિસ્ટન્ટ E.C.G ટેક્નિશિયન4
ઓપેરશન થિયેટર આસિસ્ટન્ટ32
સ્ટેટિસ્ટિશ્યિન4
ફોટોગ્રાફર3
આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટર6
હેલ્થ એજ્યુકેટર18
ડાયિટીશિયન5
સેનિટરી ઇન્સ્પેક્ટર2
કુલ1156

કુલ ખાલી જગ્યા:

સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા જાહેરાતમાં કુલ કેટલી જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે તે ઉપર આપેલ કોષ્ટકમાં જણાવેલ છે.

લાયકાત:

તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી જાહેરાતમાં જોઈ શકો છો

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે પ્રેક્ટિકલ ટેસ્ટ લીધા બાદ કરવામાં આવશે. કઈ તારીખે પ્રેક્ટિકલ ટેસ્ટ લેવામાં આવશે તેની માહિતી જાહેરાતમાં આપવામાં આવી નથી. ટેસ્ટ ની તારીખ જાણવા માટે તમારે સંસ્થાની ઓફિશ્યિલ વેબસાઈટ જોતા રહેવું

અરજી કઈ રીતે કરવી?:

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદની સત્તાવાર વેબસાઈટ https://ikdrc-its.org/ પર જઈ Career સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ફી પેમેન્ટ કરી દો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે

પગારધોરણ:

ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ44,900 થી 1,42,400 સુધી
એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર44,900 થી 1,42,400 સુધી
ઓફિસ સુપેરિટેન્ડેન્ટ39,900 થી 1,26,600 સુધી
સિનિયર ક્લાર્ક25,500 થી 81,100 સુધી
જુનિયર ક્લાર્ક19,900 થી 63,200 સુધી
પર્સનલ સેક્રેટરી35,400 થી 1,12,400 સુધી
હેડ ક્લાર્ક35,400 થી 1,12,400 સુધી
ચીફ એકાઉન્ટ ઓફિસર56,100 થી 1,77,500 સુધી
એકાઉન્ટન્ટ35,400 થી 1,12,400 સુધી
સ્ટોર ઓફિસર44,900 થી 1,42,400 સુધી
સ્ટોર કીપર35,400 થી 1,12,400 સુધી
નર્સિંગ સુપેરિટેન્ડેન્ટ53,100 થી 1,67,800 સુધી
ડેપ્યુટી નર્સિંગ સુપેરિટેન્ડેન્ટ44,900 થી 1,42,400 સુધી
આસિસ્ટન્ટ નર્સિંગ સુપેરિટેન્ડેન્ટ39,900 થી 1,26,600 સુધી
સિનિયર ફાર્માસીસ્ટ35,400 થી 1,12,400 સુધી
જુનિયર ફાર્માસીસ્ટ29,200 થી 92,300 સુધી
સ્ટાફ નર્સ35,400 થી 1,12,400 સુધી
લેબોરેટરી ટેક્નિશિયન29,200 થી 92,300 સુધી
લેબોરેટોરી આસિસ્ટન્ટ19,900 થી 63,200 સુધી
કિડની ટેક્નિશિયન29,200 થી 92,300 સુધી
આસિસ્ટન્ટ H.D ટેક્નિશિયન19,900 થી 63,200 સુધી
એક્સ-રે ટેક્નિશિયન35,400 થી 1,12,400 સુધી
આસિસ્ટન્ટ એક્સ-રે ટેક્નિશિયન19,900 થી 63,200 સુધી
આસિસ્ટન્ટ E.C.G ટેક્નિશિયન19,900 થી 63,200 સુધી
ઓપેરશન થિયેટર આસિસ્ટન્ટ19,900 થી 63,200 સુધી
સ્ટેટિસ્ટિશ્યિન29,200 થી 92,300 સુધી
ફોટોગ્રાફર25,500 થી 81,100 સુધી
આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટર19,900 થી 63,200 સુધી
હેલ્થ એજ્યુકેટર25,500 થી 81,100 સુધી
ડાયિટીશિયન35,400 થી 1,12,400 સુધી
સેનિટરી ઇન્સ્પેક્ટર25,500 થી 81,100 સુધી

મહત્વની તારીખ:

  • ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ : 15 એપ્રિલ 2023
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 16 મે 2023

Important Link

અરજી કરવા માટેઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

sarkarijobdekho.com © 2023 Frontier Theme